ગાંધીનગર SOGના નામે ચોટિલાની ખાનગી હોસ્પિટલમાં રેડ, પોલીસે બે શખસોને દબોચી લીધા
હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાનું કહીને 55 લાખની માગણી કરી, મહિલા સંચાલકનું કારમાં અપહરણ કરાયું, SOGના નામે તોડ કરવા આવેલો મુખ્ય આરોપી આરોગ્ય કર્મચારી મહાસંઘનો પ્રમુખ નિકળ્યો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં નકલી પોલીસ. નકલી ઈન્કમ ટેક્સ અધિકારી, નકલી પીએમઓ કે સીએમઓના અધિકારીઓ પકડાયા છે. ત્યારે ચોટિલાની એક હોસ્પિટલમાં તોડ કરવા પોલિસના સ્વાંગમાં આવેલા બે શખસોને અસલી પોલીસે […]