આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં બનાવ્યો રેકોર્ડ,ઓપનિંગ ડે પર કરી બમ્પર કમાણી
અમદાવાદ:આવા સમયે જ્યારે બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર પોતાનો કોઈ કમાલ બતાવી નથી રહી, ત્યારે પ્રાદેશિક સિનેમાની ફિલ્મો સફળતાના નવા રેકોર્ડ સ્થાપી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેલુગુ ફિલ્મ ‘કાર્તિકેય 2’નો કરિશ્મા આપણે બધા જોઈ રહ્યા છીએ.આ ફિલ્મે આમિર ખાન અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સની ફિલ્મો – ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષા બંધન’ને ધૂળ […]