1. Home
  2. Tag "falling"

વાળ લાંબા સમયથી ખરી રહ્યા છે ?,તો જરૂરથી કરાવો આ ટેસ્ટ

વાળ ખરવા એ હવે સામાન્ય સમસ્યા બની રહી છે.આ સમસ્યાથી મહિલાઓ અને પુરુષો બંને પરેશાન છે. કેટલાક ઘરગથ્થુ ઉપચાર દ્વારા આ વાળ ખરતા રોકવાનો પ્રયાસ કરે છે તો કેટલાક કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જોકે, આ પદ્ધતિઓ લોકોના વાળ ખરતા રોકી શકતી નથી.જેના કારણે ધીમે-ધીમે લોકો ટાલ પડવાનો શિકાર થવા લાગે છે.હેલ્થ એક્સપર્ટના મતે વાળ […]

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના લોખંડનો પિલ્લર કિશોર પર પડતા મોત, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે રોષ

સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. પણ આ વચ્ચે કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મિત્રો સાથે રમી રહેલા 15 વર્ષના માસૂમ ઉપર લોખંડનો પિલર પડી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ખબર સાંભળીને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોએ મેટ્રો […]

કોરોનાના કેસ ઘટતા લીલાં નાળિયેરના ભાવ અલ્પ સમયમાં જ અડધા થઈ ગયા

વેરાવળ : રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ ખૂબ વધા જતાં લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ફળફળાદીનો વધુ ઉપયોગ કરતા હતા. તેથી લીલા નાળિયેરના ભાવ સમાને પહોંચ્યા હતા. હવે કોરોનાના કેમમાં ઘટાડો થતા અમૃતફળ સમા બની ચૂકેલા લીલાં નાળિયેરના ભાવ બહુ અલ્પ સમયમાં અર્ધા થઇ ગયા છે. કોરોનાના કેસ સાવ ઘટી જવાને લીધે માગ તો […]

કોરોનાની અસરઃ અમદાવાદ એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક મુસાફરોમાં થયો ઘટાડો

અમદાવાદઃ કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટડા હવે જનજીવન ફરીથી ધબકવા લાગ્યું છે. જો કે, ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા હજુ પણ વધી નથી. અમદાવાદના એરપોર્ટ પર ગત ડિસેમ્બર દરમિયાન 4.53 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જેમાં 2019ના ડિસેમ્બર કરતાં 46.30 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code