યુ.એન.મહાસચિવ : જીવનસાથી અથવા પરિવારનું કોઈ પણ દર 11 મિનિટે એક મહિલાની હત્યા કરે છે
ન્યૂયોર્ક: દર વર્ષે 25 નવેમ્બરે ‘મહિલાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા ઉન્મૂલન આંતરરાષ્ટ્રીય દિવસ’ ઉજવાય છે. આ દિવસ વિષે યુ.એન. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ જણાવે છે કે વિશ્વમાં દર 11મી મિનિટે એક મહિલા કે છોકરીનું તેના જીવનસાથી અથવા પરિવારના કોઈ સભ્ય દ્વારા ખૂન કરવામાં આવે છે. મહા સચિવનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જયારે ભારતમાં શ્રદ્ધા […]