ખેલાડીઓ સાથે પરિવારની હાજરી મહત્વપૂર્ણ પરંતુ તેનાથી ટીમના ધ્યાનને અસર ન થવી જોઈએઃ કપિલ દેવ
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે લાંબા ક્રિકેટ પ્રવાસો પર ખેલાડીઓ સાથે પરિવારો હોવા અંગે ચાલી રહેલી ચર્ચા પર પોતાનો અભિપ્રાય શેર કરતા કહ્યું કે પરિવારની હાજરી મહત્વપૂર્ણ છે પરંતુ તેનાથી ટીમના ધ્યાન પર અસર થવી જોઈએ નહીં. ઓસ્ટ્રેલિયા સામે ભારતની 1-3 ટેસ્ટ શ્રેણીની હાર બાદ પરિવાર સાથે મુસાફરી કરવા અંગે ચર્ચા વધુ તીવ્ર બની હતી, […]