1. Home
  2. Tag "family"

સિવિલ હોસ્પિટલમાં પોતાના સ્વજનની ડેડબોડી શોધતા પરિવારને સ્વજને જ ફોન કર્યો, હું જીવતો છું

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના તંત્રએ જેતલપુરના એક દર્દીના સગાને ફોન કરીને કહ્યું હતું કે તમારા સગા મૃત્યુ પામ્યા છે. તેથી પરિવારના 20 સભ્ય મૃતદેહ લેવા સિવિલ પહોંચ્યા હતા અને પોતાના મૃતક સ્વજની ડેડબોડી ન મળતા શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક દર્દીએ સ્વજનોને વીડિયો કોલ કરીને કહ્યું કે હું તો જીવીત છું. દર્દી સાથે વાત […]

બાળપણમાં માતાપિતાની વધતી ગેરહાજરી, મોબાઈલની આભાસી દુનિયામાં ‘ભૂલા’ પડવા લાગ્યા છે બાળકો!

ગરીબી અને અમીરી વચ્ચેના અંતરની ચર્ચાઓ ખૂબ થાય છે. પરંતુ ચિંતાની વાત આટલી જ નથી. પરિવારોની અંદર પણ અંતર વધી રહ્યા છે અને આ અંત માતાપિતા તથા તેમના સંતાનો વચ્ચે વધી રહ્યું છે. તેનું એક માત્ર કારણ છે કે ભૌતિકવાદ તરફની દોડમાં હવે બાળકો તેમના માતાપિતાની પ્રાથમિકતાના છેલ્લા ક્રમાંક પર છે. તેને કારણે બાળકોની બિલકુલ […]

આધુનિકતા અને વિકાસના વાયરાની વિપરીત અસર?: ભારતમાં 4.5 કરોડ સિંગલ મધર્સ, 12.5 ટકા સિંગલ પેરેન્ટ પરિવાર

સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 4.5 ટકા ઘરોને સિંગલ મધર્સ ચલાવી રહી છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં સિંગલ મધર્સની સંખ્યા 1.3 કરોડ છે. જ્યારે આવી 3.2 કરોડ મહિલા સંયુક્ત પરિવારોમાં પણ રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટનું શીર્ષક- “પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ વિમેન 2020” છે. તેના દ્વારા જાણકારી મળે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code