ધોળકાના ચલોડાના ફાર્મમાં ચોરીના ઈરાદે આવેલા ચોરે વદ્ધાની હત્યા કરી
ફાર્મમાં 85 વર્ષીય વૃદ્ધા જાગી જતાં તસ્કરે કર્યો હુમલો લાકડીના ફટકાથી ગંભીર ઈજા થતાં વૃદ્ધાનું મોત આજુબાજુના લોકો જાગી જતાં તસ્કરને ઝડપીને પોલીસ હવાલે કર્યો અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં મોડી રાતે એક ચોર ચોરી કરવાના ઈરાદે ધૂસ્યો હતો. દરમિયાન 85 વર્ષના વૃદ્ધા જાગી જતાં કોણ છે, એમ કહીને […]