ખોટીરીતે ખેડૂત ખાતેદાર બનવાના મુદ્દે ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે તપાસ
ભળતા નામે ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બન્યાનો આક્ષેપ, ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે તપાસ શરૂ કરી, ધારાસભ્ય રમણ વોરા વિરૂદ્ધ ગણોતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા હિંમતનગરઃ ઈડરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વમંત્રી રમણલાલ વોરા સામે ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો આક્ષેપ થતાં તેની તપાસ […]