સુરેન્દ્રનગરઃ ધોળી ધજા ડેમ પુરો ભરાતા ખેડૂતોમાં ખુશી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ચાલે વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં હોવાથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન નર્મદાના પાણી નહેર મારફતે ધોળી ધજા ડેમમાં નવા પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ પર્ણે ભરાયો છે અને નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. ડેમ છલકાતાં ખેડૂતોમાં […]