ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં પ્રથમ
                    રાજ્યમાં 66 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કેન્દ્ર તરફથી ગુજરાતને મળશે રૂ. 123.75 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ખેડૂતોની નોંધણીમાં નવસારી, ડાંગ અને જૂનાગઢ જિલ્લો અગ્રેસર ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

