2024-25 રવિ સિઝનમાં ખેડૂતોની આવકમાં 12.5 ટકાનો વધારો
નવી દિલ્હીઃ ભાવમાં ભારે વધારાને કારણે, ચાલુ રવિ સિઝન 2024-25માં ખેડૂતોની આવકમાં વાર્ષિક ધોરણે 12.5 ટકાનો વધારો થવાની ધારણા છે. વર્ષ 2025માં ખેડૂતોની આવકમાં આ વધારો છેલ્લા પાંચ વર્ષમાં 10.3 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર કરતાં વધુ છે. ગયા વર્ષે રવિ સિઝનમાં ખેડૂતોની આવકમાં 6.8 ટકાનો વધારો નોંધાયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) […]