ગાંધીનગરની રચના માટે જમીન આપેલા 7 ગામના ખેડુતોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરની રચનાને વર્ષો વિતી ગયા છે. શહેરની રચના સમયે મહામૂલી જમીન આપનારા આસપાસના સાત ગામોના ગ્રામજનો પોતાના ગામના વિકાસ સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજ્યા બાદ પણ પ્રશ્નોનું નિરાકણ નહીં આવતા શનિવારે ખેડૂતો દ્વારા ગાંધીનગરનાં ઈંદ્રોડા ગામે પ્રતિક ઉપવાસ અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રીના આદેશ બાદ પણ હજી […]