1. Home
  2. Tag "farmers protest"

ખેડૂતોના રસ્તા રોકો આંદોલનથી NHAIએ થયું 814 કરોડ રૂપિયાનું નુકસાન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો 3 મહિનાથી કરી રહ્યા છે આંદોલન આ આંદોલનને કારણે દેશના અનેક નેશનલ હાઇ-વે બંધ કરવામાં આવ્યા હતા તેને કારણે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાને 814 કરોડ રૂપિયાનું નુકસાન થયું નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો છેલ્લા 3 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને […]

દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ હવે ગરમીથી બચવા માટે રેનબસેરાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું

દિલ્હી કુંડલી બોર્ડર પર 107 દિવસથી ચાલી રહ્યું છે કૃષિ આંદોલન આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે ગરમીથી બચવા માટે ખેડૂતોએ રેનબસેરાનું કામ શરૂ કર્યું નવી દિલ્હી: દિલ્હીની કુંડલી બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂત આંદોલનને 107 દિવસ વિતી ચૂક્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે […]

ખેડૂત સંગઠનોનું 26 માર્ચે ભારત બંધનું એલાન

ખેડૂતો હવે તેઓના આંદોલનને વધુ વેગ આપશે ખેડૂત સંગઠનોએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું યુવાનોને આંદોલન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ પણ કરાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો હવે આંદોલનને ફરીથી વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. […]

ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ટિપ્પણી, વધુ સમર્થન માટે જશે ગુજરાત

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ટિપ્પણી તેઓ આંદોલન માટે વધુ સમર્થન માટે ગુજરાત આવશે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના જૂથને મળતાં ટિકૈતે આ ટિપ્પણી કરી નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે હવે તેઓ આંદોલન માટે સમર્થન મેળવવા માટે ગુજરાત […]

ખેડુતોના સમર્થનમાં ઉતર્યા વિદ્યાર્થીઓ, દિલ્હીના મંડી હાઉસમાં 144 લાગુ

ખેડુતોના સમર્થનમાં ઉતર્યા વિદ્યાર્થીઓ દિલ્હીના મંડી હાઉસમાં 144 લાગુ ઘણા રસ્તાઓ થયા બંધ ખેડૂતોના સમર્થનમાં હવે દિલ્હીના વામ દળ સમર્થિત વિદ્યાર્થી સંગઠનો પણ ઉતર્યા છે. દિલ્હીના મંડી હાઉસ ખાતે એકઠા થયેલા સેંકડો વિદ્યાર્થીઓ ખેડૂતોના સમર્થનમાં અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ કૂચ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે મંડી હાઉસ વિસ્તારમાં સેક્શન -144 લાગુ કરી વિદ્યાર્થી સંઘને પરત […]

ઉતરપ્રદેશ: કોંગ્રેસ સાંસદ શશી થરૂર સહિત 7 લોકો સામે એફઆઇઆર: કોમી હિંસા ફેલાવવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

કોંગ્રેસ સાંસદ શશી થરૂર સહિત 7 લોકો સામે એફઆઇઆર ખોટા સમાચાર અને કોમી હિંસા ફેલાવવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ રાજદ્રોહ સહિતની કલમો હેઠળ કેસ દાખલ ઉત્તરપ્રદેશ પોલીસે કોંગ્રેસના સાંસદ શશી થરૂર, ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઇ સહિત સાત લોકો સામે કેસ દાખલ કર્યો છે. નોઇડાના સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અર્પિત […]

દિલ્હીનાં તોફાનોની જવાબદારી આંદોલનકારી નેતાઓએ સ્વીકારવી પડશે, આ નેતાઓ દેશની જનતાની માફી માગે – અગ્રણીઓનું નિવેદન

દેશમાં 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં ફેલાયેલી હિંસા-અરાજકતાનો મામલો આ ઘટનાને દેશના અગ્રણીઓએ પ્રજાસત્તાક પર્વની ગરીમાને બટ્ટો લગાડનારી ગણાવી તાંડવ-તોફાનોમાં મોઢું છુપાવી બેસી ગયેલા આંદોલનકારી નેતાઓને દેશ કદી માફ નહીં કરે નવી દિલ્હી: દેશમાં 26 જાન્યુઆરીએ એટલે કે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસનાં પરમ પવિત્ર દિવસે દેશની રાજધાની દિલ્હીમાં અરાજકતા અને હિંસાના જે દૃશ્યો જોવા મળ્યા એ […]

કૃષિ આંદોલન વચ્ચે IMFએ નવા કૃષિ કાયદાનાં કર્યા વખાણ, કહ્યું – આ કાયદો સરકારનું મહત્વનું પગલું

દેશમાં 51 દિવસથી જારી કૃષિ કાયદાના વિરુદ્વના આંદોલન વચ્ચે IMFનું નિવેદન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સરકારના નવા કૃષિ કાયદાના કર્યા વખાણ આ કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે – ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ નવા કૃષિ કાયદાના વિરુદ્વ ખેડૂતોનું આંદોલન અને ધરણાં છેલ્લા 51 દિવસોથી જારી છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આવનારા આદેશ સુધી તેના […]

ખેડૂતોએ આંદોલન વચ્ચે આપ્યા સંકેત, સરકાર સાથેની હવેની બેઠક અંતિમ બેઠક હોઇ શકે છે

નવા કૃષિ કાયદાના વિરોધમાં 45 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન ખેડૂતો સાથે સરકારની 9માં ચરણની મંત્રણા 15 જાન્યુઆરીએ થશે ખેડૂતોએ સંકેત આપ્યા છે કે આ બેઠક કદાચ સરકાર સાથેની અંતિમ બેઠક હશે નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને લઇને છેલ્લા 45 દિવસથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી […]

સુપ્રીમની કેન્દ્રને ટકોર – કાયદા લાગુ કરવાથી રોકશો કે અમે પગલાં ઉઠાવીએ

સુપ્રીમ કોર્ટે સોમવારે કિસાન આંદોલન સાથે સંબંધિત અરજીઓ પર કરી સુનાવણી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર સુપ્રીમે કહ્યું – સરકાર કાયદા પર રોક લગાવશે કે કોર્ટ જ આદેશ જારી કરે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના કિસાન આંદોલન સાથે સંબધિત અરજીઓ પર સુનાવણી કરી હતી અને કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code