1. Home
  2. Tag "farmers protest"

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ ખેડૂતો પર આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ ખેડૂતો અંગે આપ્યું વિવાદિત નિવેદન મીનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા મવાલી આ પ્રકારે પ્રદર્શન કરવું એ અપરાધિક છે: મીનાક્ષી લેખી નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં કિસાનો ફરીથી આંદોલન પર છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ખેડૂતોની તુલના મવાલી સાથે […]

સંસદ બહાર આંદોલન માટે ખેડૂતોને શરતી મંજૂરી મળી, 9 ઑગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન

સંસદ બહાર ખેડૂતો 9 ઓગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને મળી શરતી મંજૂરી આ આંદોલનમાં 200 ખેડૂતો જોડાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોની લડાઇ હજુ ચાલુ જ છે અને તેઓ હજુ પણ આંદોલન ચાલુ રાખવાના મૂડમાં જ છે. ખેડૂતો આજથી ફરીથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર […]

કૃષિ આંદોલનને લઇને રાકેશ ટિકૈતે સરકારને આપી ચીમકી, જાણો શું કહ્યું?

રાકેશે ટિકૈતે સરકારને આપી ચિમકી સરકાર 2 મહિનામાં કાયદા અંગે નિર્ણય લે અમે પણ 2 મહિનામાં અમારો નિર્ણય લઇશું દેશમાં યુદ્વ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સરકારના નવા 3 કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે સરકારને ફરી ચિમકી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતો […]

ISIની ખેડૂત આંદોલન પર નજર, દિલ્હી પોલીસ એલર્ટ પર, 3 મેટ્રો સ્ટેશન રહેશે બંધ

દેશમાં ખેડૂત આંદોલનો પર ISIની નજર ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને કરી એલર્ટ દિલ્હી પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત નવી દિલ્હી: દેશમાં છેલ્લા 7 મહિનાથી નવા કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂતોના દેખાવો અને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે હવે આ ખેડૂત આંદોલન પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની નજર પડવા લાગી છે. ISIના એજન્ટ ખેડૂત આંદોલનની આડશમાં હિંસા ભડકાવી […]

લાલ કિલ્લા પર થયેલ હિંસક પ્રદર્શન એ સુનિયોજીત કાવતરું હતું, ચાર્જશીટમાં થયો ખુલાસો

લાલ કિલ્લા પર થયેલા હિંસક પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી ચાર્જશીટ અનુસાર લાલ કિલ્લા પર થયેલી હિંસા એ પૂર્વનિયોજીત ષડયંત્ર હતું આ માટે નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી નવી દિલ્હી: છેલ્લા 6 મહિનાથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન થઇ રહ્યું હતું અને અચાનક 26 જાન્યુઆરીના રોજ આંદોલન ઉગ્ર બન્યું હતું. […]

ખેડૂતોના રસ્તા રોકો આંદોલનથી NHAIએ થયું 814 કરોડ રૂપિયાનું નુકસાન

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો 3 મહિનાથી કરી રહ્યા છે આંદોલન આ આંદોલનને કારણે દેશના અનેક નેશનલ હાઇ-વે બંધ કરવામાં આવ્યા હતા તેને કારણે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાને 814 કરોડ રૂપિયાનું નુકસાન થયું નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો છેલ્લા 3 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને […]

દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ હવે ગરમીથી બચવા માટે રેનબસેરાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું

દિલ્હી કુંડલી બોર્ડર પર 107 દિવસથી ચાલી રહ્યું છે કૃષિ આંદોલન આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે ગરમીથી બચવા માટે ખેડૂતોએ રેનબસેરાનું કામ શરૂ કર્યું નવી દિલ્હી: દિલ્હીની કુંડલી બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂત આંદોલનને 107 દિવસ વિતી ચૂક્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે […]

ખેડૂત સંગઠનોનું 26 માર્ચે ભારત બંધનું એલાન

ખેડૂતો હવે તેઓના આંદોલનને વધુ વેગ આપશે ખેડૂત સંગઠનોએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું યુવાનોને આંદોલન સાથે ફરીથી જોડવાનો પ્રયાસ પણ કરાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતો હવે આંદોલનને ફરીથી વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. […]

ખેડૂત આંદોલન વચ્ચે રાકેશ ટિકૈતની ટિપ્પણી, વધુ સમર્થન માટે જશે ગુજરાત

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્વના આંદોલન વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ટિપ્પણી તેઓ આંદોલન માટે વધુ સમર્થન માટે ગુજરાત આવશે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના જૂથને મળતાં ટિકૈતે આ ટિપ્પણી કરી નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું છે કે હવે તેઓ આંદોલન માટે સમર્થન મેળવવા માટે ગુજરાત […]

ખેડુતોના સમર્થનમાં ઉતર્યા વિદ્યાર્થીઓ, દિલ્હીના મંડી હાઉસમાં 144 લાગુ

ખેડુતોના સમર્થનમાં ઉતર્યા વિદ્યાર્થીઓ દિલ્હીના મંડી હાઉસમાં 144 લાગુ ઘણા રસ્તાઓ થયા બંધ ખેડૂતોના સમર્થનમાં હવે દિલ્હીના વામ દળ સમર્થિત વિદ્યાર્થી સંગઠનો પણ ઉતર્યા છે. દિલ્હીના મંડી હાઉસ ખાતે એકઠા થયેલા સેંકડો વિદ્યાર્થીઓ ખેડૂતોના સમર્થનમાં અને કૃષિ કાયદાઓ વિરુદ્ધ કૂચ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે મંડી હાઉસ વિસ્તારમાં સેક્શન -144 લાગુ કરી વિદ્યાર્થી સંઘને પરત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code