મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોએ હરાજી બંધ કરાવી
ખેડૂતોએ વિરોધ કરી જય જવાન જય કિસાનના નારા લગાવ્યા ડુંગળીના ભાવ 250થી 450 વચ્ચે હતા જે ગગડીને 100થી 89 નીચે આવી ગયા ખેડુતો કહે છે, ખેતી મોંધી થતી જાય છે, ખર્ચ પણ નીકળતો નથી ભાવનગરઃ ગુજરાતમાં લાલા અને સફેદ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા અને તળાજા તાલુકો ડુંગળીના વાવેતરમાં મોખરે […]