ગુજરાતના ખેડુતોને મોબાઈલ સ્માર્ટફોન માટે સરકાર રૂ.1500ની સહાય આપશે
ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાની યોજનાને સરકારે મંજૂરી આપી છે. જે મુજબ ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા બદલ મહત્તમ 1500 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે. જોકે આ યોજનાનો એક લાખ ખેડુતોને જ લાભ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતો દ્વારા ખરીદ કરાયેલા સ્માર્ટ ફોનની કિંમતના 10 ટકા અથવા 1500 રૂપિયા બેમાંથી જે ઓછી […]


