1. Home
  2. Tag "fashion for girls"

2024 માં આ કપડા લોકપ્રિય થશે, જલ્દીથી ખરીદીલો નહીં તો પાછળ રહીં જશો

દરેક વર્ષ પોતાની સાથે નવો ટ્રેન્ડ લાવે છે. વાત હવે ફેશનની છે, તો ગયા વર્ષના છેલ્લા મહિનાઓમાં એ દેખાવવાનું શરૂ થઈ જાય છે કે નવા વર્ષમાં કઈ ફેશન સૌથી વધારે લોકપ્રિય રહેશે. આની આસપાસ આખા વર્ષ દરમિયાન કપડાની સ્ટાઈલમાં ફેરફાર અને અપગ્રેડ જોવા મળે છે. તો 2024માં કયા કપડા ટ્રેન્ડમાં રહેશે જાણો… હાઈપર ફેમિનિન પાવર […]

ગર્લ્સના ફેવરિટ બન્યા વ્હાઈટ રંગના બોટમ વેર, આપે છે શાનદાર લૂક પરંતુ ખરીદી વખતે એકસ્ટ્રા કેરની છે જરુર

  ફેશન એટલે જે હંમેશા સમય સાથે પરિવર્તન પામે છે તો ક્યારેક પરિવર્તન પામી ચૂકેલી ફેશન નવા સ્વરુપે પાછી ફરે છે, ફેશનની દુનિયામાં છેલ્લા થોડા વખતથી બોટમવેરમાં ટ્રાઉઝર પેન્ટનો ટ્રેન્ડ વધતો જોવા મળી રહ્યો છે. ટ્રાઉઝર્સમાં હવે એકથી અનેક ખાસ કલર અને પેટર્ન એવલિબલ હોય છે, જે માનુનીઓને યુનિક દેખાવ આપવામાં મહત્વનો ફાળો આપે છે,ખાસ […]

યુવતીઓ માટે શોલ્ડર લેસ કપડાનો વધતો ક્રેઝ -આ પ્રકારના ટોપ તમનમે આપશે શાનદાર લૂક

ઓફ શોલ્ડર તમને આપે છે આકર્ષક લૂક વેસ્ટર્ન વેરથી લઈને ટ્રેડિશનલમાં પણ ઓફ શોલ્ડરનો ક્રેઝ ઓફ સોલ્ડરનો કોન્સેપ્ચ હવે માત્ર વેસ્ટનવેર પુરતો સીમિત રહ્યો નથી હવે તો બ્લાઉઝ, ચોલી અને ડ્રેસમાં પણ ઓફ સોલ્ડરનો ટ્રેન્ડ જોવા મળે છે, જે તમારા લૂકને શાનદાર અને આકર્ષક બનાવવામાં કોઈ કસર છોડશે નહી, ઓફ સોલ્ડર ખાસ કરીને કોલેજ ગર્લ્સની […]

તમારી હાઈટ ઓછી છે અને આકર્ષક લૂક જોઈએ છે? તો આ 5 ફેશન ટિપ્સને કરો ફોલો મળશે શાનદાર લૂક

ઓછી હાઈને આકર્ષક બનાવશે આ ટિપ્સ શાનદાર લૂક માટે આ ટિપ્સ તમારા કામની ઘણી યુવતીઓને ફરિયાદ હોય છે કે તેમની હાઈટ ઓછી છે જેને કારણે તેમને કોઈ પ્રકારના કપડા કે ફેશન શૂટ નથી થતી, જો કે આ માત્ર મનનો વહેમ છે બાકી જો તમારું ફેશન સેન્શ જોરદાર હોય તો તમે તમારા હઈટ અને વેઈટ પ્રમાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code