1. Home
  2. Tag "fashon"

તમારા સાડી-ચોલી વાળા ટ્રેડિશનલ લૂકને આકર્ષક બનાવા બ્લાઉઝ પર લગાવો લટકણ

લટકણીયા બ્લાઉઝની શોભા વધારે છે સાડી પર આકર્ષક લૂક માટે લગાવો લટકણ આજકાલ લગ્નપ્રસંગે સાડી અને ચોલી પહેરવાનો ક્રેઝ વધ્યો છે ,કારણ કે આ પ્રકારના પ્રસંગોમાં ટ્રેડિશનલ કપડા વધુ શોભે છે, જો કે સાડી અને ચોલીની શોભામાં વધઆરો કરવા માટે અવનવા લટકણ વધુ મહત્વનો ભાગ ભજવે છે. જો લટકણની વાત કરીએ તો તે બ્લાઉઝની પાઠળની […]

શિયાળામાં મેકઅપ કરતા વખતે બ્યૂટી બ્લેન્ડરને રાખો ક્લિન નહી તો સ્કિન થશે ખરાબ

બ્યૂટિ બ્લેન્ડરને દરવખતે સાફ કરવાનું રાખો જો તે સાફ રહેશે તો એલર્જી નહી થાય ખરાબ બ્યૂટી બ્લેન્ડર તમારી સ્કિનને ખરાબ કરે છે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અનેક સ્ત્રીઓ પોતાના મેકઅપને લઈને હંમેશા સજાગ રહે છે, અવનવા લૂક આપવા તે અવનવો મેકઅપ કરતી હોય છે જો કે મેકઅપ કરતી વખતે ઘણી બઘી બાબતોનું ધ્યાન […]

દિવાળીના પર્વ પર તમારા ઘરને બનાવો સુંદર અને આકર્ષક, ફુલોથી ઘરને સજાવા જાણીલો આ કેટલીક ટ્રિક

સાહિન મુલતાની- ફુલોની રંગોળીથી તમાર દરવાજાની શોભા વધારો ઘરના ખુણાઓ પર લગાવો ફૂલોની શેર તમારા ઘરના  દરવાજાઓને અલગ અલગ ફૂલોના હારથી સજાવો દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, દરેક ઘરોમાં દિવાળીની સાફ સાફાઈ થઈ રહી છે ત્યારે હવે દિવાળીમાં પોતાના ઘરને કઈ રીતે સજાવવું તે અંગેની પણ ચર્ચાઓ અને સાથે તૈયારીઓ પણ […]

નવરાત્રીમાં યુવતીઓએ આકર્ષક દેખાવવા આટલી ટિપ્સ કરવી જોઈએ ફોલો, મળશે શાનદાર લૂર

સાહિન મુલતાનીઃ- નવરાત્રીમાં વોટર પ્રૂફ મેકઅપ કરો ચણીયા ચોળી વજનમાં હલકી પસંદ કરો ગરબા રમતી વખતે કમ્ફ્રટ હોય તેવા કપડા પહેરો બે દિવસ બાદ દરેકનો સૌથી પ્રિય તહેવાર એવો નરવાત્રીનો આરંભ થઈ રહ્યો છે,. નવરાત્રીમાં દરેક યુવતીઓને તૈયાર થવાનો ખૂબ શોખ હોય છે, આ સાથે જ તેઓ અવનવા ટ્રેડિશનલ કપડા અને ઓરનામેન્ટ્સ થકી પોતાને સુંદર […]

કોટનની આ અવનવી કુર્તીઓ ગરમીમાં પણ તમને આપશે શાનદાર લુક

કોટનની કુર્તીઓ ગરમીમાં આરામ દાયક સ્ટાઈલીશ લૂક સાથે ગરમીમાં પણ રાહત આપે છે ઉનાળાની ગરમીમાં હંમેશા વજનમાં હળવા કપડા પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ બને ત્યા સુધી કોટન અને ખાદીને પ્રાધાન્ય આપવું જોઈએ જે ગરમીમાં પણ રાહત આપે છે અને તમારા લૂકને શાનદાર પણ બનાવે છે. આ સાથે જ  આજકાલ તો માર્કેટમાં અવનવી ડિઝાઈનની કુર્તીઓ મળતી […]

તમારા મેકઅપ બ્રશ જ બની શકે છે તમારા ચહેરાના પિમ્પલ્સનું કારણ, આ રીતે મેકઅપની રાખો કાળજી

તમારા મેકઅપ બ્રશને એક વખત યૂઝ કર્યા પછી સાફ કરીને મૂકો દરેક બ્રશને હુંફાળા પાણીમાં પલાળઈને વોશ કરવા હવે શિયાળો આવ્યો અને લગ્ન સિઝન શરુ થઈ ગઈ છે. દરેક મહિલાઓ પોતાની સુંદરતાને લઈને સાવધાન રહે છે, ચહેરા પર ખીલ,ડાધ ન પડે તેનું ધ્યાન રાખે છે અને લગ્ન પ્રસંગમાં સુંદર દેખાવવા માટે મેકઅપનો સહારો પમ લે […]

ચેહરા પર થતા બ્લેક હેડ્સને દૂર કરવા છે…તો જોઈ લો આ ઘરેલુ નુસ્ખા

બ્લેક હેડ્સ દૂર કરવા માટે લીમડાનો ફેસ પેક લગાવો હંમેશા ગુલાબ જળ ફેસ પર લગાવાનું રાખો હાલ લગ્ન સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે દરેક યુવતીઓ પોતાના ચહેરાને લઈને સજાગ રહે છે, મોંધા મોંધા ફેસપેકથી લઈને ફેશિયલ કિટનો ઉપયોગ અને પાર્લરનો ખર્ચો કરે છે. આ સાથે જ બ્લેક હેડ્સની સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન […]

દિવાળીના તહેવાર માટે યુવતીઓના ફેવરિટ બન્યા થ્રી-પિસ ક્લોથવેર, આકર્ષક ડિઝાઈનમાં માર્કેટમાં ઉપલબ્ધ

આ દિવાળીમાં થ્રી પિસે જમાવ્યો રંગ યુવતીઓની પહેલી પસંદ બન્યા થ્રી પિસ ક્લોથવેર હાલ સમગ્ર દેશભરમાં દિવાળીનો માહોલજામ્યો છે, બજારોમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે અવનવા કપડાઓ માક્રેટમાં આવી રહ્યા છે જો કે આ દિવાળઈમાં યુવતીઓની પસંદ થ્રી પિસ પર આવીને અટકી છે, મોટા મોટા મોલ્સ હોય કે માર્કેટની નાની શોપ હોય જ્યા પણ […]

શેરી ગરબાઓની રમઝટમાં યુવતીઓના ફેવરીટ બન્યા ઘરારા સ્ટાઈલ ક્લોથવેર, જે આપે છે આકર્ષક અને ડ્રેડિશનલ લૂક

શેરી ગરબાઓમાં ઘરારા સ્ટાઈલ ક્લોથવેરનો ટ્રેન્ડ અવનવી પ્રિન્ટ અને વર્કના ઘરારા સ્ટાઈલ કપડા આપે છે ટ્રડિશનલ લૂક ગઈકાલથી નવલી નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે. કોરોનાની સ્થિતિને જોતા આ વર્ષે પણ વધુ સંખ્યામાં ગરબાનું આયોજન કરવાની પરવાનગી નથી, મર્યાદીત સંખ્યામાં માત્ર શએરી ગરબાઓને ઠૂટ આપવામાં આવી છે ત્યારે આવી સ્થિતિમાં યુવતીઓ ચળીયા ચોળીને બાદ કરતા ઘરારા […]

યુવતીઓની હેર સ્ટાઈલ સજાવવામાં રિયલ ફ્લાવરનો વધતો ટ્રેન્ડ -દરેક ઓકેશનમાં સુંદર લાગશે આ ફ્લાવર લૂક હેરસ્ટાઈલ

હેરસ્ટાઈલને સજાવવા માટે સાચા ફૂલોનો ટ્રેન્ડ ખુલ્લા હેરમાં પણ રિયલ ફ્લાવર  બને છે આકર્ષણ ભારતની માનુનીઓ હરહંમેશ સુંદર દેખાડવા અવનવા પરિધાનથી લઈને ખાસ કરીને પોતાની હેર સ્ટાઈલની ખૂબ જ કાળશજી લે છે, ત્યારે આજ કાલ તો સુંદર દેખાવ માટે અનેક પ્રસંગમાં હેરસ્ટાઈલને સાચા ફુલોથી શુશોભીત કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેનાથી આકર્ષક લૂક મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code