યોગ્ય સમયે વિટામિનની ઉણપને ઓળખો અને જાણો કયા વિટામિનની ઉણપથી લાગે છે થાક
ક્યારેક, વિટામિનની ઉણપ થાકનું મુખ્ય કારણ બની શકે છે. પરંતુ ઘણીવાર આપણે સમજી શકતા નથી કે તેને કેવી રીતે દૂર કરવું. આ અંગે, ડૉ. કહે છે કે યોગ્ય સમયે વિટામિનની ઉણપને ઓળખવી અને તેને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જાણો કયા વિટામિનની ઉણપથી થાક લાગે છે. વિટામિન B12 નબળાઈ, યાદશક્તિ ઓછી થવી અને […]