પ્રજાસત્તાક પર્વમાં અવનવા કરતબો થકી સૌને આશ્ચર્યચકિત કરશે પોલીસ જવાનોની ટીમ
તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે ૨૬મીએ યોજાનારા ભવ્ય પોલીસ પરેડ તથા વિવિધ શોની રોજબરોજ પ્રેક્ટીસ અને રિહર્સલ શેસનમં થતા સ્ટંટ ખાસ કરીને યુવાઓ અને બાળકોને રોમાંચિત કરે તેવા છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કરતબો અને શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય ૦૫ કાર્યક્રમો […]