વડોદરામાં શાકભાજી લેવા નીકળેલી મહિલા 10 ફુટ ઊંડા ભૂવામાં પડી, લોકોએ મહિલાને બહાર કાઢી
બન્ને મહિલાને બચાવવા માટે યુવાન પણ ભૂવામાં કૂધ્યો લોકોએ દોડી આવીને બન્ને મહિલાને બહાર કાઢી ભૂવામાંથી યુવકને સીડી મૂકીને બહાર કાઢવો પડ્યો વડોદરાઃ શહેરમાં ભરઉનાળે પડેલા કમોસમી વરસાદ બાદ બુધવારે માંજલપુર ટાઉન નજીક રોડ પર એકાએક ભૂવો પડ્યો હતો. બે મહિલા શાકભાજીની ખરીદી કરવા નિકળી હતી ત્યારે ચાલીને બન્ને મહિલાઓ જતી હતી તે સમયે જ […]