ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો
મહિલા કોન્સ્ટેબલ અમદાવાદમાં ફરજ બજાવતી હતી, મહિલા કોન્સ્ટેબલ ફોન ઉપાડતી ન હોવાથી ભાઈએ પાડોશીને તપાસ કરવા કહ્યુ, પાડોશીએ મહિલાનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી રહેતી અને અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો તેના ઘરમાં નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળતા પોલીસે એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ […]


