1. Home
  2. Tag "Fertilizer"

રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો

અમદાવાદઃ રાજયના ખેતી નિયામકએ જણાવ્યું છે કે,રવી ઋતુમાં ખેડૂતોને સમયસર અને પૂરતુ ખાતર મળે તે માટે કૃષિમંત્રી રાધવજી પટેલના માર્ગદર્શંન હેઠળ સઘન આયોજન કરાયું છે.રાજ્યમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એટલે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. આથી ખેડૂતો એ જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વણજોઈતી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. […]

ખરીફ સિઝન પહેલા ખેડૂતોને ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા પગલાં લેવાયાઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ પીએમ મોદીની આગેવાની હેઠળની સરકાર ગરીબ તરફી અને ખેડૂત તરફી છે અને ખેડૂતોને ખાતરનો ખાતરીપૂર્વક પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે. દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરીને અને અન્ય દેશો સાથેની […]

ગુજરાતમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો કૃષિ પ્રધાન રાધવજી પટેલનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારાના પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. દરમિયાન ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જો કે, રાજ્યના કૃષિ મંત્રીએ રાજ્યમાં ખાતરની કોઈ અછત નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમજ ખાતર માટે કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય રાહત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હાલ રવિ […]

કેન્દ્રનો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, DAP પર સરકારે સબસિડી 140% વધારી

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય સરકારે DAP ખાતર પરની સબસિડી 140 ટકા વધારી હવે ખેડૂતોને DAPની એક બોરી 1200 રૂપિયામાં જ મળશે નવી દિલ્હી: ખેડૂતો માટે સકારાત્મક સમાચાર છે. કેન્દ્ર સરકારે હવે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે DAPની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી […]

ખાતરમાં તોતિંગ ભાવ વધારો પાછો ન ખેંચાય તો ખેડુતો આંદોલન કરશે

અમદાવાદઃ તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરતા સરકાર સામે ખેડુતોમાં વ્યાપક અસંતોષની લાગણી ઊભી થઈ છે. ચોમાસાની સિઝન માથે ઝળુંબી રહી છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે તેવા સમયે ફર્ટિલાઇઝર કંપ્નીઓએ ખાતરના ભાવમાં બેફામ વધારો કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કૃષિ પ્રધાન આર.સી.ફળદુને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code