આજે વિજયાદશમીનો મહાપર્વ,જાણો પૂજાનું શુભ મુહૂર્ત
આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવશે.અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે આ તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે.પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ તિથિએ ભગવાન રામે લંકાના રાજા અને મહાન જ્ઞાની રાવણને યુદ્ધમાં હરાવીને તેનો વધ કર્યો હતો.આ સિવાય આ તિથિએ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો.આ કારણથી દર […]


