1. Home
  2. Tag "Festivals"

દિવાળીના તહેવારોમાં તિથિનો ક્ષય હોવાથી અગિયારસ અને વાઘ બારસ એક સાથે મનાવાશે

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પંચાગ મુજબ દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત […]

કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ […]

તહેવારોમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું છે? આ વાતોનું રાખો ધ્યાન

કોલેસ્ટ્રોલ વધે તે સ્વાસ્થ્ય માટે જોખમી તહેવારોમાં કોલેસ્ટ્રોલ ન વધે તેનું રાખો ધ્યાન કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તે હ્રદય માટે જોખમી તહેવારોમાં જમવાનું અને સારુ સારુ ખાવાનું તો બધાને મન થાય, પણ કેટલાક લોકોને કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને તે લોકોને જે લોકોને કોલેસ્ટ્રોલ વધી જવાની સમસ્યા હોય. કોલેસ્ટ્રોલ વધી જવું તે […]

તહેવારોના ટાણે જ સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારાની ચાલી રહેલી સ્પર્ધા

રાજકોટ : રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે તમામ જીવન જરૂરિયાતની ચિજ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે તહેવારો પહેલા મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાને વધુ એક ઝટકો મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સરખા થઈ ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. તહેવારો સમયે જ બંને […]

ગુજરાત એસટી વિભાગ તહેવારોમાં 600 વધારાની ખાસ બસો દોડાવશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ પહેલાની જેમ ધમધમતી થઈ ગઈ છે. એસટી બસોમાં પણ ટ્રાફિક વધી રહ્યો છે. તહેવારો શરૂ થતાં મુસાફરો માટે એસ.ટી નિગમે મોટાભાગના સ્થળો પર ટ્રીપો વધારી દીધી છે.  શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર રહેશે. ત્યારે આવા સમયે લોકો બહાર જવાનું […]

શ્રાવણ મહિનામાં તહેવારોની ઊજવણી માટે સરકાર ગાઈડલાઈન બનાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ  પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાના આગમનને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. શ્રાવણના પ્રારંભ  સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઊજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ […]

ગુજરાતમાં તહેવારો દરમિયાન લોકોની ભીડ ન થાય તેની તકેદારી રાખવા કેન્દ્રનો નિર્દેશ

ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોનાના બીજા વેવ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. વેક્સિનેશનની કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી રહી છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેના દિશાનિર્દેશો ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં […]

તહેવારોની મોસમ આવે તે પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારાનો ડામ

રાજકોટ : રાજ્યમાં પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારા બાદ હવે ખાદ્યતેલના ભાવ પણ ઉંચકાયા છે. વધતા જતા ભાવને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code