1. Home
  2. Tag "Festive season"

તહેવારના સમયમાં કેમ અલગ પ્રકારનો ઉત્સાહ આવે છે? જાણો છો?

આપણા સનાતન ધર્મમાં તહેવારનો અર્થ એટલે કે ખુશીનો સમય, આ સમય જ એવો હોય છે કે દરેક લોકોના મનમાં અલગ પ્રકારનો જ ઉત્સાહ જોવા મળતો હોય છે. જો કે આના પાછળ પણ કેટલાક કારણો છે જેના વિશે તમને વધારે ખબર હશે નહી. સૌથી પહેલા તો વાત એવી છે કે જ્યારે પાંચેય ઇન્દ્રિયો સક્રિય થઈ જાય […]

તહેવારના સમયે લોકો માટે સારા સમાચાર,જથ્થાબંધ તેલના ભાવમાં ઘટાડો

રાજકોટ: દેશમાં અત્યારે તહેવારનો માહોલ છે, હાલમાં નવરાત્રી પણ આજથી શરૂ થઈ છે ત્યારે લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર જથ્થાબંધ તેલના ભાવમાં હાલ ઘટાડો જોવા મળ્યો છે.નવા પાકના આગમન અને સસ્તા આયાતી તેલને કારણે ભાવ લગભગ બમણા થવાને કારણે સીંગતેલ અને તેલીબિયાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વધુ જાણકારી […]

તહેવારોની સિઝનમાં ઑયલી વસ્તુઓ ખાવાથી થઈ રહી છે કબજિયાતની સમસ્યા, તો આ ઉપાયોથી મળશે રાહત

દિવાળીનો તહેવાર આવી ગયો છે અને આ તહેવાર પર દરેક ઘરમાં વિવિધ પ્રકારના નાસ્તા અને મીઠી વાનગીઓ બનાવવામાં આવે છે.પરંતુ ઘણી વખત આપણે આપણા સ્વાસ્થ્યની અવગણના કરીને વધુ પડતું ખાવાનું વલણ રાખીએ છીએ.આમ કરવાથી કબજિયાત, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી અસ્વસ્થતા પેદા થઈ શકે છે.અમે એ વાતની ગેરેંટી આપી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ […]

તહેવારના સમયમાં ચહેરાને ચમકાવવો છે? તો કરો મલાઈ ફેસિયલ, જાણો તેના વિશે

જ્યારે પણ તહેવારનો સમય આવે ત્યારે મહિલાઓને સુંદર થવાનું પહેલા યાદ આવે, તહેવારોમાં મહિલાઓને તૈયાર થવું પણ વધારે પસંદ આવતું હોય છે ત્યારે આ વખતે દરેક મહિલાઓએ જાણવું જોઈએ કે ચહેરા પરની ચમક વધારવા માટે આ વખતે મલાઈ ફેસિયલને ટ્રાય કરવું જોઈએ. આના માટે સૌથી પહેલા તો એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લો. તેમાં […]

તહેવારની સિઝનમાં વાળનું આ રીતે રાખજો ધ્યાન, ન કરતા આવી ભૂલ

જ્યારે પણ તહેવારનો માહોલ હોય ત્યારે મહિલાઓમાં તૈયાર થવા માટેનો અલગ જ જોશ આવી જાય છે, બ્યુટીપાર્લરમાં તો એપોઈન્ટમેન્ટ લેવી પડે એવી લાઈનો લાગી પડે છે ત્યારે જો વાત કરવામાં આવે તહેવારોમાં વાળની કાળજીની તો દરેક મહિલાએ આ ભૂલ ન કરવી જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં, સ્ત્રીઓ વાળ માટે ટેમ્પરરી વાળ સ્ટ્રેઇટ કરવાની પદ્ધતિ અપનાવે છે. થોડા […]

તહેવારોની મોસમને કારણે ડિજીટલ ગોલ્ડ તરફ રોકાણકારો વધ્યા, ગોલ્ડ ઇટીએફમાં 303 કરોડનું રોકાણ

ડિજીટલ ગોલ્ડ તરફ વધતા રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાં ઑક્ટોબરમાં 303 કરોડનું રોકાણ તહેવારોની મોસમને કારણે માંગ વધી નવી દિલ્હી: ભારતના શેરબજારમાં તેજીના બુલરન બાદ હવે સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફમાં પણ રોકાણ કરવા લોકોનો પ્રવાહ વધ્યો છે. તે ઉપરાંત તહેવારોની સીઝન દરમિયાન સોનાની ખરીદીને શુભ મનાતી હોવાની પરંપરાને કારણે પણ ઑક્ટોબર મહિનામાં સોનાની માંગમાં ઉછાળો નોંધાયો […]

જો જો તહેવારોની સીઝનમાં સાવધ રહેજો, સરકારે આપી આ ચેતવણી

તહેવારોની સીઝન દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવા કેન્દ્ર સરકારની અપીલ કોરોના સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરો અને તહેવારનો આનંદ કરો કોરોનાનો પ્રકોપ પૂરો થયો નથી નવી દિલ્હી: તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે હજુ પણ કોરોનાથી સાવચેતી રાખવાનું સરકારે કહ્યું છે. કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code