1. Home
  2. Tag "fierce fire"

અમદાવાદના કાળુપુર શાકમાર્કેટમાં ભીષણ આગમાં 26 દુકાનો અને નાના થડા બળીને ખાક

અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાકમાર્કેટમાં મધરાત બાદ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુમાં આવેલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં 10 જેટલી ગાડીઓ સાથે અધિકારી તેમજ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને […]

વડોદરામાં નંદેસરીમાં આવેલી કેમિકલની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 8 ઘવાયા, 700 લોકોનું સ્થળાંતર

વડોદરાઃ શહેરના નંદેસરી વિસ્તારમાં આવેલી દિપક નાઇટ્રેટ નામની કેમિકલની ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગ પર કાબૂ મેળવવા  ભારે જહેમત ઉઠાવી હતી. આગના ધૂમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા […]

દહેજની રસાયણ કંપનીમાં પ્રચંડ ધડકા સાથે લાગી ભીષણ આગ, 31 કામદારોને ઈજા, 9ની હાલત ગંભીર

ભરૂચઃ દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની હતી. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લવાયા હતા. […]

બાંગ્લાદેશની એક ફેકટરીમાં ભીષણ આગઃ 50થી વધારે લોકોના મોત

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ફેકટરીમાં ભિષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 50 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફેકટરીમાં આગ લાગતા કેટલાક શ્રમજીવીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઉંચી ઈમારત ઉપરથી છલાંગ લગાવી હતી. હજુ 12થી વધારે વ્યક્તિનો કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code