સુરત કલર ઉડાડવામાં થયેલા ઝગડામાં પોલીસે 4 આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવી
આરોપીઓએ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો ફરિયાદ થતાં જ પોલીસે 4 આરોપીને પકડી પાડ્યા ચારેય આરોપીઓ પરપ્રાંતના શ્રમિકો છે સુરત: શહેરના દાદાગીરી કરતા માથાભારે તત્વો સામે શહેર પોલીસે લાલ આંખ કરી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ધુળેટીના દિવસે કલર ઉડાવવા બાબતે થયેલા ઝગડામાં ચાર યુવકોએ સચિન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો. આ અંગે […]