માતાની શિખામણએ ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલની બદલી નાખી જીંદગી
મુંબઈઃ બોલીવુડના અભિનેતા વિક્કી કૌશલની જીંદગી કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટથી ઓછી નથી. વિક્કી કૌશલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર્સ શ્યામ કૌશલનો દીકરો છે. વિક્કી નાનપણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેમ છતા ફિલ્મ જગતમાં પોતાની અલગ જગ્યા બનાવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જાણીતા મીડિયા ગ્રુપ ઈન્ડિયા ટુડેને ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલે ઈન્ટરવ્યું આપ્યું […]