અમદાવાદમાં પોલીસ જવાનોને ટક્કર મારીને ભાગેલી કાર અને PCR વાન વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા,
અમદાવાદ: શહેરમાં પુરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતો પણ વધી રહ્યા છે. જેમાં રાતના સમયે સીન્ધુ ભવન રોજ અને એસજી હાઈવે પર પુરફાટ ઝડપે બેરોકટોક વાહનો દોડતા હોય છે. આથી રાતના સમયે વાહનચાલકો દારૂ પીને વાહનો તો ચલાવતા નથી તેના માટે સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. શહેરના રાજપથ રોડ પર પોલીસ વાહનોનું ચેકિંગ […]