ફિલ્મ સ્ટાર રણવીર સિંહ વિશે અભિનેતા આર.માધવને શું કહ્યું, જાણો…
રણવીર સિંહે ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પોતાની પહેલી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયો હતો. ત્યારબાદ, તેણે બાજીરાવ મસ્તાની, પદ્માવત, ગલી બોય જેવી હિટ ફિલ્મો આપી છે અને દરેક જગ્યાએ છવાઈ ગયો હતો. રણવીર છેલ્લે સિંઘમ અગેન ફિલ્મમાં જોવા મળ્યો હતો. ત્યારથી, તેણે કોઈ ફિલ્મ અંગે કોઈ જાહેરાત કરી નથી. ડોન 3 […]