1. Home
  2. Tag "Film"

શહનાઝ ગિલ, દિલજીત દોસાંજ અને સોનમ બાજવાની અપકમિંગ ફિલ્મ ‘હોસલા રખ’નું પોસ્ટર આવ્યું સામે  – 15 ઓક્ટબરના રોજ ફિલ્મ થશે રિલીઝ

શહનાઝ ગિલની અપકમિંગ ફિલ્મ ‘હોસલા રખનું પોસ્ટર આવ્યું સામે 15 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ થશે રિલીઝ દિલજીત દોસાંજ સહીત સોનમ બાજવા પણ પોસ્ટરમાં જોવા મળ્યા   મુંબઈઃ- મનોરંજન જગતમાંથી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ 2જી સપ્ટેમ્બર 2021 ના ​​રોજ આ દુનિયાને અલવિદા કહ્યું ત્યારથી લઈને આજ દિન સુધી તેની અંગત મિત્ર શહનાઝ ગિલ ચર્ચામાં છે,લોકો તેના પ્રત્યે […]

અક્ષય કુમારની ‘રામસેતુ’ ફિલ્મનું શુટીંગ ગુજરાતમાં કરાશે, ફિલ્મની ટીમ આવશે ગુજરાત

અમદાવાદઃ બોલીવુડના સુપર સ્ટાર અક્ષય કુમાર એક પછી એક એમ સુપરહીટ ફિલ્મો આપી રહ્યાં છે. દરમિયાન અભિનેતા આગામી દિવસોમાં રામ સેતુ ફિલ્મના શુટીંગ માટે ગુજરાત આવે તેવી શકયતા છે. ફિલ્મનું કેટલુક શુટીંગ શ્રીલંકામાં કરવાનું હતું, પરંતુ કોરોના મહામારીને પગલે શ્રીલંકામાં શુટીંગ શક્ય ન બનતા ભારતમાં જ તેનું શુટીંગ કરવાનું ફિલ્મ ડિરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યું […]

હોલિવુડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં ‘જેમ્સ બોન્ડ 007’ ગુજરાતીમાં બોલશે સંવાદ !

મુંબઈઃ હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ જેમ્સ બોન્ટ 007ની આગામી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ટાઈ’ આગામી તા. 30મી સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. એક્ટર ડેનિયલ ક્રેગ અભિનીત આ ફિલ્મ ભારતમાં વિવિધ ભાષામાં રજૂ કરવામાં આવશે. ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રિલીઝ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અર્બન ગુજરાતી […]

એક્ટર ટાઈગર શ્રોફે ફિલ્મ ‘ગણપથ’નું ટિઝર શેર કર્યું- જણાવી ફિલ્મ રિલીઝ થવાની ડેટ

ટાઈગર શ્રોફે ગણપથ ફિલ્મનું ટિઝર શેર કર્યું 22 ડિસેમ્બર 2022ના રોજ થશે રિલીઝ મુંબઈઃ- બોલિવૂડના સ્ટંટમેન તરીકે જાણીતા એક્ટર ટાઇગર શ્રોફે ગુરુવારે દેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર ડેબ્યૂ કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. તેમણે પ્લેટફોર્મ પર જોડાતાની સાથે જ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેર કરતા એક્ટર ટાઈગરે લખ્યું હતું કે ‘હાય […]

અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબૉટમ’નો પત્ની ટ્વિકલ ખન્ના એ આપ્યો રિવ્યૂ – અભિનેતા અજય દેવગને ટ્વિટ કરીને અક્ષયને પાઠવી શુભેચ્છા

દેશભરના સિનેમાઘરોમાં અક્ષયની ફિલ્મ બેલબ઼ટમ રિલીઝ પત્ની ટ્વિંકલ ખન્નાએ આપ્યો રિવ્યૂ મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે બોલિવૂડની અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ થતી હતી, ત્યારે હવે ઘણા સમય બાદ એક્શન હિરો અક્ષય કુમાર સહીત લારા લત્તા સ્ટાટર ફિલ્મ બેલબૉટમ સિનેમા ઘરોમાં આજ રોજ રિલીઝ થી ચૂકી છે, ફિલ્મના ચારે બાજુ વખામ થઈ રહ્યા છે,ત્યાકે […]

ફિલ્મ રિવ્યૂઃ- ‘શેરશાહ’ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની લવ લાઈફથી દેશ માટેના બલિદાન સફરની કહાનિ, દરેકની આંખો થશે નમ

શેરશાહ જોઈને ‘હર દિલ માંંગેગા મોર’… શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની હ્દયસ્પર્શી કહાનિ ફિલ્મ જોઈને દરેકની આંખોમાં આવી જશે આસું સ્ટાર કાસ્ટ-: આજ રોજ રિલીઝ થયેલી દેશભક્તિની સાચી કહાનિ દર્શાવતી ફિલ્મ શેરશાહમાં જો  પહેલા સ્ટાર કાસ્ટની વાત કરીએ તો  સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શિવ પંડિત ,સાહિલ વેદ સહીતના કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મની વાર્તા -: શેર […]

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’ના ટ્રેલરના બોલીવુડના કલાકારોએ પણ કર્યાં વખાણ

દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનિત ફિલ્મ શેરશાહનું ટ્રેલર રીલિઝ થયું છે. જેને દરેક જગ્યાએથી પ્રેમ મળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલ જોવા મળે છે. પ્રશંસકોને ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો અભિનય પસંદ આવ્યો છે. એટલું જ નહીં બોલીવુડના કલાકારોએ પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રેલર શેયર કરીને તેના વખાણ કર્યાં છે. ભારત કુમાર […]

શ્રીસંત વધુ એક ફિલ્મમાં કરશે અભિનેયઃ સન્ની લીયોની પણ જોવા મળશે

દિલ્હીઃ મેચ ફિકસીંગને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ક્રિકેટર શ્રીસંત ફરીથી મેદાનમાં વાપસી કરવાના પ્રયાસ કરી રહ્યો છે. આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ કરી રહ્યો છે. અગાઉ બે જેટલી ફિલ્મમાં અભિનય કર્યો હતો. હવે એક ફિલ્મમાં જોવા મળે તેવી શકયતા છે. આર.રાધાકૃષ્ણના દિગ્દશનમાં બનનારી પટ્ટા નામની ફિલ્મમાં શ્રીસંત અભિનય કરતો જોવા મળશે. આ ફિલ્મમાં સન્ની લીયોની પણ […]

કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાનો ફર્સ્ટ લૂક થયો આઉટ

અભિનેતા કાર્તિક આર્યનની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ થયું છે. હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયામાં કાર્તિક આર્યન પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં કાર્તિક આર્યન પાયલોટના અવતારમાં જોવા મળી રહ્યો છે. ફોટોમાં કાર્તિકને હેડ હાઉન કરતા જોવા મળે છે. જેથી તેનો પુરો ચહેરો બતાવવામાં નથી આવ્યો. ફિલ્મની કહાની યુદ્ધગ્રસ્ત દેશથી ભારતના સૌથી મોટા અને […]

દિલ્હીની કોર્ટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યોઃ યુવાને ‘તારીખ પે તારીખ’નો ડાયલોગ બોલી મચાવ્યો હંગામો

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં તાજેતરમાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. લાંબા સમયથી કેસ ચાલકો હોવાથી કંટાળેલા યુવાને કોર્ટ રૂમમાં ગુસ્સામાં ફિલ્મ અભિનેતા સન્ની દેઓલનો ડાયલોગ તારીખ પે તારીખ બોલીને હંગામો મચાવ્યો હતો. જેથી કોર્ટ રૂમમાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાખેસ નામની વ્યક્તિનો એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code