1. Home
  2. Tag "financial aid"

હમાસનું વાર્ષિક બજેટ 1.5 બિલિયન પાઉન્ડ, ઈરાન અને કતર કરે છે આર્થિક મદદ

નવી દિલ્હીઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હમાસના ફંડીંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં અનેક ઠેકાણાઓ બનાવ્યા છે અને તેમના નેતાઓ તેમને વિદેશથી ફંડિંગ મોકલી રહ્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ઈંધણની અછત વચ્ચે હમાસ પાસે 5 લાખ લીટર ઈંધણ છે, પરંતુ તેઓ તે લોકોને આપી રહ્યાં […]

આર્થિક સંકટમાંથી પસાર થતા શ્રીલંકાને IMF 3 બિલિયન ડોલરની નાણાકીય સહાય કરશે

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટે ચડે તે માટે વિવિધ દેશોએ આર્થિક મદદ પુરી પાડી છે. ભારતે પડોશી પહેલો અનુસાર શ્રીલંકાને ચાર બિલિયન ડોલરની સહાય પુરી પાડી છે. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક્ઝિક્યુટિવ બોર્ડે ઋણમાં ડૂબેલા શ્રીલંકાને તેની આર્થિક કટોકટીમાંથી તરત જ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા […]

સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે

અમદાવાદઃ લેહ-લદ્દાખ ખાતે જૂન મહિનામાં યોજાતી સિંધુ દર્શન યાત્રામાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેહ-લદ્દાખ જાય છે. હવે રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને વ્યક્તિ દીટ રૂ. 15 હજારની આર્થિક સહાય કરશે. સિંધુ દર્શન યોજના અંગે સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં […]

અંડરવર્લ્ડ ડોન દાઉદ દર મહિને ખાસ લોકોને રૂ. 10-10 લાખ મોકલે છે, ઈડીની તપાસમાં ખુલાસો

મુંબઈઃ દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ હાલ પાકિસ્તાનના કરાંચીમાં હોવાનું ઈડીની તપાસમાં ખૂલ્યું છે. ઈડીની તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસા પણ થયાં છે. દાઉદ દર મહિને ઈકબાલ કાસકર સહિત પોતાના ભાઈ-બહેનો અને સંબંધીઓને રૂ. 10-10 લાખ મોકલે છે. ઈડીએ મની લોન્ડ્રીંગ કેસમાં ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈકબાલ કાસકરના ખાસ […]

કોરોનાને લીધે એસટીના 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ થયા હોય મૃતકોના પરિવારને આર્થિક સહાય આપોઃ મહામંડળ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરાનાના કેસો ઘટી રહ્યા છે. સરકારને કોરોના અને તાઉ-તે વાવાઝોડા તેમ બન્નેનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં એસટી નિગમના ડ્રાઈવરો-કંડકટરો સહિત 150થી વધુ કર્મચારીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ત્યારે એસટી મહામંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને વળતર આપવાની માગ કરી છે. કોરોનાએ […]

ગુજરાતમાં કોરોના પીડિત 710 ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલે કરશે આર્થિક સહાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હાલ કોર્ટમાં ફક્ત ઈમરજન્સી કેસની જ કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ રાજ્યના વકીલો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. દરમિયાન ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કોરોના પીડિતોને આર્થિક સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત બાર કાઉન્સિલની મળેલી મીટીંગમાં કોરોના મહામારીનો ભોગ […]

ભારતે નીભાવ્યો પડોશી ધર્મઃ નેપાળમાં 71 શાળાઓના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય

દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પ્રથમ પડોશી પોલીસી હેઠળ નેપાળ અને બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોરોનાની રસી આપી છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પડોશી દેશોને અવાર-નવાર મદદ કરવામાં આવે છે. દરમિયાન નેપાળમાં 2015માં આવેલા ભૂકંપથી પ્રભાવિત થયેલી 71 શાળાઓના પુનઃનિર્માણ માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. ભારત સરકાર 50 મિલિયન ડોલરની સહાય કરશે. પ્રાપ્ત માહિતી […]

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ચુકવાશે આર્થિક સહાય

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને સરકાર દ્વારા વિવિધ આયોજન કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય ચુકવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ગ 1, 2 અને 3 ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code