નાણાકીય વર્ષ 2024-25માં GeM મારફતે 10 લાખથી વધારે સંસાધનોની ભરતી કરાઈ
નવી દિલ્હીઃ ડિજિટલ પ્રોક્યોરમેન્ટ પ્લેટફોર્મ, ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM)એ ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં સરકારી સંસ્થાઓ દ્વારા 10 લાખથી વધારે માનવશક્તિ સંસાધનોની ભરતીની સુવિધા આપીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિમાચિહ્ન પારદર્શકતા, અનુપાલન અને કાર્યદક્ષતા મારફતે જાહેર ખરીદીમાં પરિવર્તન લાવવાની GeMની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે. GeMનું મેનપાવર આઉટસોર્સિંગ સરકારી ખરીદદારોને આઉટસોર્સ કરેલા સંસાધનોને ભાડે રાખવા માટે […]