ગાંધીનગરમાં દોડતા ડમ્પરોમાં રેતી-કપચી ઢાંકેલા નહીં હોય તો 10 હજારનો દંડ કરાશે
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં એર પોલ્યુશન વધતું જાય છે. શહેરમાં અનેક નવા બિલ્ડિંગો બની રહ્યા છે. બિલ્ડિંગો માટે રેતિ, કપચી અને માટી ભરેલા ડમ્પરો પર તાડપત્રી કે યોગ્ય કવરથી ઢાંકવામાં ન આવતા ડમ્પરો દોડે ત્યારે માટી-કપચી અને રેતી ઉડતી હોય છે. જેના કારણે હવાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા […]


