શું તમને મનમાં સવાલ થાય છે કે દરેક વ્યક્તિના ફિંગર પ્રિન્ટ શા માટે અલગ અલગ હોય છે? જાણીલો તેનો જવાબ
દરેક વ્યક્તિના ફિંગર પ્રિન્ટ હોય છે અલગ અલગ ફિંગર પ્રિન્ટ ક્યારેય ભૂંસાતા નથી અાકસ્મિક રીતે પ્રિન્ટ ઘસાય જાય તો તે ટૂંક સમયમાં પાછા આવે છે વિશ્વભરમાં દરેક લોકોની ફિંગર પ્રિન્ટ જૂદા જૂદા હોય છે.આ પ્રમાણે દરેક વ્યક્તિના એક બીજા સાથે ક્યારેય ફિંગર પ્રિન્ટ મેચ થતા નથી, દરેક વ્યક્તિના હાથમાં સ્કીનનાં બે પડ હોય છે. પહેલી […]