સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 30 કલાકે કાબુમાં આવી
શિવશક્તિ માર્કેટમાં 450 દુકાનો બળીને ખાક કરોડપતિ વેપારીઓ રોડપતિ બની ગયા આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરાયો સુરતઃ શહેરના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ બાદ બીજા દિવસે એટલે કે, ગઈકાલે સવારે 7 વાગ્યાના અરસામાં માર્કેટના ચોથા માળે ફરી આગ ભભૂકી ઊઠી હતી, આ આગે જોતજોતામાં વિકરાળરૂપ […]