VIDEO: મોડિફિકેશન પડ્યું ભારે: ₹60,000ની કાર પર પોલીસે ફટકાર્યો ₹1,00,000નો દંડ
બેંગલુરુ, 16 જાન્યુઆરી, 2026: કેરળના એક વિદ્યાર્થીએ જૂની કાર ખરીદીને તેમાં વિચિત્ર ફેરફાર (Modification) કર્યા હતા, પરંતુ તેનો આ શોખ તેને આર્થિક રીતે ભારે પડી ગયો છે. બેંગલુરુ પોલીસે નિયમોના ઉલ્લંઘન બદલ વિદ્યાર્થીને કારની કિંમત કરતાં પણ વધુનો દંડ ફટકાર્યો છે. car Modifications turns costly મીડિયા અહેવાલ મુજબ, કેરળના વતની અને બેંગલુરુમાં અભ્યાસ કરતા એક […]


