કચ્છમાં પેટ્રોલ વહન કરતી ભૂગર્ભ લાઈન પર ઊભેલી કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ
ભૂજ, 25 ફેબ્રુઆરી 2026: કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના આડેસર પાસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોલસા ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ બનાવની ગંભીરતા એ હતી કે, જ્યાં કોલસા ભરેલી ટ્રક સળગી રહી હતી, તેની બરાબર નીચેથી જ જમીનમાં […]


