અમદાવાદમાં સૈજપુર-બોઘામાં બે માળના મકાનમાં આગ લાગતા બે લોકો કૂદી પડતા ઘવાયા
ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા, રેસીડેન્સિયલ બંગલોમાં આઇસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તરીકે ઉપયોગ થતો હતો, બેટરીઓના ચાર્જિંગમાં ઓવરલોડિંગના કારણે આગ લાગી, અમદાવાદઃ શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી બિસ્કીટ ગલીમાં બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બચાવની કામગીરી […]