“મારો પગ કાપી દો, પણ મને બચાવો”, આવું કહેનાર ટ્રક ડ્રાઇવરને બચાવ્યો APSEZની ફાયર સર્વિસે
અમદાવાદઃ અનેકવાર રોડ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર કે પછી કાર ડ્રાઇવર, એટલા ભયાનક અકસ્માતનો ભોગ બને છે કે તેમને બચાવવા મુશ્કેલ થઇ જાય છે. આવા, સમયે તેમને સહીસલામત બહાર નીકાળવા માટે ખાસ બચાવ કામગીરી કરવામાં આવે છે. જો કે આવું જ્યારે મુન્દ્રા અને તેની આસપાસના વિસ્તારમાં થાય છે ત્યારે ફાયર બિગ્રેડની સાથે કેટલીકવાર મુશ્કેલ રેસ્ક્યૂ મિશનને […]