1. Home
  2. Tag "FIRE"

ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં નંદુરબાર નજીક આગ લાગી, મુસાફરો સહીસલામત

સુરતઃ ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન નજીક ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પેન્ટ્રી કારમાં લાગેલી આગ બે કોચ સુધી પહોંચી ગઈ હતી. જેથી પેસેન્જર જીવ બચાવી ભાગ્યા હતાં. સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પ્રશાસનને જાણકારી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સાથે જ આગ પર કાબૂ મેળવી લેવાયો […]

યુપીના કાનપુરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગની ઘટના – બે લોકોના મોત, એક વ્યક્તિ ઘાયલ

કાનપુરમાં મીઠાઈની દુકાળ સળગી આ ઘટનામાં બે લોકના મોત લખનૌઃ- દેશભરમાં રોજે રોજ અનેક દૂર્ઘટનાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં એક્સિડન્ટ, આગ લાગવી જેવા બનાવો વધતાજોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે એટલે કે વિતેલી રાતે પણ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં એક મીઠાઈની દુકાનમાં ભયાનક આગ લાવગાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રનાણે ઉત્તર […]

વડોદરામાં ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગી

વડોદરાઃ શહેરના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે […]

સુરતમાં ટ્રાવેલ્સની બસમાં આગએસિડના પાર્સલને કારણે લાગી હતીઃ FSLનો રિપોર્ટ

સુરતઃ શહેરમાં તાજેતરમાં ખાનગી ટ્રાવેલ્સની એક બસમાં આગ લાગતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ આગ કેમ લાગી તે અંગે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વાતાનુકૂલિત બસમાં એસીનું કમ્પ્રેશર ફાટવાને કારણે આગ લાગી હોવાનું કહેવાતું હતું પણ એફએસએલની તપાસમાં એસિડના પાર્સલને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના […]

અમદાવાદઃ બાપુગનરમાં ગેસનો બાટલો લિકેજ થતા આગ લાગી, બાળકનું મોત

આગની ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ અમદાવાદઃ શહેરમાં વધુ એકવાર ગેસ લિકેજને કારણે સિલિન્ટરમાં આગની ઘટના બની હતી. જેમાં એક બાળકનું મોત થયું હતું. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું […]

રાજકોટમાં સિટીબસમાં અચાનક આગ લાગી, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરાશે અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં બસમાં આગ લાગવાની ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયાની ઘટના હજુ સુધી ભુલાઈ નથી. દરમિયાન રાજકોટમાં સિટીબસમાં પણ આગની ઘટના બની હતી. રાજકોટમાં મુસાફરો ભરેલી બસમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન […]

અમદાવાદમાં પીરાણા-પીપળજ રોડ પરના કોટનના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઈટરો દોડી ગયા

અમદાવાદઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. જેમાં મધરાત બાદ રૂના એક ગોદામમાં આગ ફાટી નિકળતા ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ સાથે ફાઈટરો ધસી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. શહેરના પીરાણા પીપળજ રોડ પર સ્થિત રૂના ગોડાઉનમાં ગત મધરાત બાદ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની […]

દહેગામ નજીક ઝાક GIDCમાં લાકડાંના ગોડાઉનમાં આગ, ફર્નિચર, સહિતનો માલસામાન બળીને ખાક

અમદાવાદઃ દહેગામ નજીક આવેલી ઝાક GIDCમાં લાકડાંના એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા  ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રીગેડની 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં […]

અમદાવાદના ચંડોળામાં ભંગારના ગોડાઉનમાં આગઃ ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી

અમદાવાદઃ શહેરમાં કડકડતી ઠંડીમાં વહેલી પરોઢે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવની ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં 12 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે ભંગારનું ગોડાઉન […]

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની ઇમારત આગની લપેટમાં, 7 બાળકો સહિત 13નાં કરુણ મોત

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભયંકર દુર્ઘટના ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી વિકરાળ આગ 7 બાળકો સહિત 13નાં કરુણ મોત નવી દિલ્હી: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ત્રણ માળની બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગતા 7 બાળકો સહિત કુલ 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાના પૂર્વીય શહેર ફિલાડેલ્ફિયામાં એક ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 7 બાળકો સહિત 13 લોકોનાં મોત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code