1. Home
  2. Tag "FIRE"

અમદાવાદના ખાખરામાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગી આગ, 18 લોકોને રેસ્ક્યુ કરાયા

પરિષ્કાર-1 એપાર્ટમેન્ટના ચોથા માળે લાગી આગ લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી કૂદ્યા આગ જોવા એકઠા થયેલા લોકોના ટોળાંને પોલીસે હટાવ્યા અમદાવાદઃ ઉનાળામાં આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. આજે સુરતમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પણ હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર […]

સુરત: લક્ઝ્યુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ, બિલ્ડિંગના ત્રણ માળ બળીને રાખ

સુરત : રાજ્યમાં દરેક આગ ફાટી નીકળવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી એકવાર સુરતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. શહેરના વેસુ વિસ્તારનાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગી હતી. આ આગ 8મા માળે લાગી હતી, જે જોતમાં ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને […]

આગ લાગવાને કારણે દર વર્ષે 50,000 મૃત્યુ, વધતા તાપમાનને કારણે 10 વર્ષમાં 20% વધુ મૃત્યુનું જોખમ

આબોહવા પરિવર્તન અને ઝડપથી વધી રહેલા વૈશ્વિક તાપમાનને કારણે આગામી દાયકાઓમાં શહેરી આગની ઘટનાઓમાં વધારો થવાની ધારણા છે. ગ્લોબલ વોર્મિંગ ગરમ અને શુષ્ક પરિસ્થિતિઓનું કારણ બને છે, જે શહેરી વિસ્તારોમાં જોખમ વધારે છે. નેચર સિટીઝમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે આગના કારણે લગભગ 50 હજાર લોકોના મોત અને 1 લાખ 70 હજાર લોકો […]

રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર શેમ્પુની ફેકટરીમાં લાગી ભીષણ આગ

ભાષણ આગ કાબુમાં ન આવતા મેજર કોલ જોહેર કરાયો ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ ફેટકરીમાં કેમિકલ હોવાને લીધે આગએ વિકરાળરૂપ ધારણ કર્યુ રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઈવે પર આવેલી શેમ્પુની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગના જવાનો ફાયટરો સાથે […]

વડોદરામાં જનમહેલના બસસ્ટેન્ડ નજીક પાર્ક કરેલી સિટીબસમાં લાગી આગ

બસમાં પ્રવાસીઓ ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી બસ પરથી વીજ વાયર પસાર થયો હોવાથી સ્પાર્કને લીધે આગ લાગ્યાનું અનુમાન વડોદરામાં એક જ દિવસમાં આગના 9 બનાવો બન્યા વડોદરાઃ ભર ઉનાળે શહેરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાર્ક કરેલી સિટીબસમાં આકસ્મિક આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહેલના બસ સ્ટેશનમાં […]

પંજાબી બાગમાં બિલ્ડિંગના ત્રીજા માળે લાગી આગ, બે બાળકો બળીને ખાખ

પંજાબી બાગના મનોહર પાર્ક વિસ્તારમાં રવિવારે રાત્રે એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી બે બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઘર માલિક બાળકોને બચાવતા દાઝી ગયા હતા. ઘાયલોની આચાર્ય ભિક્ષુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત બાળકોની ઓળખ 14 વર્ષની સાક્ષી અને 7 વર્ષના આકાશ તરીકે થઈ છે અને ઈજાગ્રસ્તની ઓળખ સંદીપ […]

પાલિતાણના હસ્તગીરી ડૂંગરમાં લાગેલી આગ પર 15 કલાક બાદ કાબુ મેળવાયો

ડુંગરમાં વન્ય પ્રાણીઓનું વિચરણ હોવાથી ત્વરિત કામગીરી કરાઈ ડુંગરમાં વાહનો જઈ ન શકતા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવવી પડી,   આગ લાગવાના બનાવની વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ ભાવનગરઃ  જૈનોના તિર્થધામ પાલીતાણા નજીક આવેલા હસ્તગીરી ડુંગર પર આગ લાગતા વન વિભાગના અધિકારીઓ અને ફાયરના જવાનો દોડી ગયા હતા. ડુંગર પર ભારે પવનને કારણે આગે […]

અમરેલીઃ વાંઢ ગામ ખાતે કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી, તંત્ર દોડતું થયું

રાજકોટઃ અમરેલી જિલ્લાના જાફરાબાદના વાંઢ ગામ ખાતે આગ લાગી છે. કચરાના ગંજમાં વિકરાળ આગ લાગી છે. અચાનક આગની ઘટનાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આગનું સ્વરૂપ વધુ વિકરાળ જોવા મળતા અમરેલીના ગયા વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાથી ફાયર વિભાગ જાફરાબાદના વાંઢ જવા રવાના થયું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ […]

પાટડીમાં મધરાતે હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં પ્રસરી

ધ્રાંગધ્રા અને વિરમગામથી ફાયર ફાયટરો દોડી ગયા ચાર કલાકની મહેમત બાદ આગ કાબુમાં આવી જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ પણ ભરઊંઘમાંથી ઊઠીને દોડી ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આગના આકસ્મિક બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક આગનો બનાવ પાટડીમાં બન્યો હતો. પાટડીમાં મોડી રાત્રે બે વાગ્યે જૂના બસ સ્ટેન્ડમાં ઉમિયા કોમ્પલેક્ષમાં આવેલી ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે […]

જંગલમાં લાગતી આગની સરખામણીએ શહેરી વિસ્તારોની આગનો ધુમાડો સૌથી ઘાતક અને ખતરનાક

નવી દિલ્હીઃ શહેરી વિસ્તારોમાં લાગેલી આગનો ધુમાડો દૂરના જંગલોમાં લાગતી આગ કરતાં વધુ ઘાતક અને ખતરનાક છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સેન્ટર ફોર એટમોસ્ફેરિક રિસર્ચના વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાંથી આ નિષ્કર્ષ બહાર આવ્યો છે. આ સંશોધન વાઇલ્ડલેન્ડ-અર્બન ઇન્ટરફેસ (WUI) ફાયર ડેટા અને અદ્યતન કમ્પ્યુટર મોડેલિંગ તકનીકોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code