1. Home
  2. Tag "FIRE"

બ્રિટનના હીથ્રો હવાઈમથક નજીકના પાવર સ્ટેશનમાં આગ

બ્રિટનના હીથ્રો હવાઈમથકથી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. હવાઈમથક નજીકના પાવર સ્ટેશનમાં આગ લાગવાથી 18 કલાક વીજળી બંધ રહી હતી જેના કારણે હવાઈમથક બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે બે લાખ જેટલા મુસાફરો ફસાઈ ગયા હતા. લંડનના મુખ્ય હવાઈમથકના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની ટીમોએ વિમાન સંચાલનની કામગીરી ફરી શરૂ કરવા માટે ઘણી […]

ડીસા નજીક ચોખા ભરેલી ટ્રક તેલ ભરીને જતી બે ટ્રકો સાથે અથડાતા લાગી આગ, એકનું મોત

ડીસાના કૂચાવાડા વિઠોદર વચ્ચે સર્જાયો અકસ્માત આગ લાગતા ત્રણેય ટ્રક માલ-સામન સાથે બળીને ખાક ફાયર ફાયટરોએ બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી   ડીસાઃ બનાસકાંઠામાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસાના કૂચાવાડા અને વિઠોદર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો, ચોખા ભરેલી ટ્રક રોંગ સાઈડમાં જઈને તેલ ભરીને જતી […]

ગાંધીનગરમાં કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમની મુલાકાત ટાણે જ ડમ્પિંગ સાઈટમાં લાગી આગ

ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર વિભાગની જહેમત કચરાના ઢગલાંમાંથી ગેસ નીકળતો હોવાથી આગ વધુ પ્રસરી કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી ગાંધીનગરઃ શહેરના સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણ સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ શહેરની મુલાકાતે આવી છે. ત્યારે જ સેકટર-30માં આવેલી ડમ્પિંગ સાઈટ પર […]

વડોદરામાં કપુરાઈ ક્રોસ રોડ નજીક ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ

ફાયરના જનાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી આગના બનાવમાં કોઈ જાનહાની નહીં ગોદામમાં ભંગારનો સામાન બળીને ખાક વડોદરાઃ  શહેર નજીક નેશનલ હાઇવે પર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. […]

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગના 5માં અને 6ઠ્ઠા માળે આગ લાગતા 3નાં મોત

હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારાયા પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો […]

સુરતમાં ડાયમંડ બુર્સ પાસે ડીઝલના ટેન્કરમાં લાગી આગ

રાહદારીઓની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ફાયરની ટીમે પહોંચીને આગને બુઝાવી દીધી ટેન્કરમાં ડીઝલ ભરેલું હોવાથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના કિમ તરફ જવાના રસ્તા પર ડાયમંડ બુર્સ પાસેથી પસાર થતા ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ગઈકાલે તા. 8 માર્ચની રાત્રિના સમયે […]

ઊંઝા નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં લાગી ભીષણ આગ

વુડન ફેકટરીમાં લાગેલી આગ બાજુના ગેરેજમાં પ્રસરી આગ કાબુમાં ન આવતા પાટણ, વિસનગર અને ONGCના ફાયરની ગાડીઓ પહોંચી ગેરેજમાં અનેક બાઈક બળીને થયા ખાક ઊંઝાઃ  શહેર નજીક હાઈવે પર આવેલી વુડન ફેકટરીમાં આજે વહેલી સવારે આગ ફાટી નિકળી હતી. અને ભીષણ આગે આજુમાં આવેલી ગેરેજને પણ લપેટમાં લીધુ હતુ. આગ લાગ્યાની જાણ થતાં ઊંઝા ફાયર […]

સુરત જિલ્લાના દેલાડ ગામે યાર્નની ફેકટરીમાં લાગી ભીષણ આગ

12થી વધુ ફાયર બંબાઓથી સતત પાણીનો મારો ચલાવ્યો 15 કલાક બાદ આગ કાબુમાં આવી 40 કામદારો દોડીનો બહાર આવી જતાં બચી ગયા સુરતઃ જિલ્લાના દેલાડ ગામ નજીક આવેલી એક યાર્નની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત આગને કાબુમાં લેવા જહેમત ઊઠાવવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ […]

ભાવનગરના બજુડ ગામે જાનૈયા લકઝરી બસમાં બેસે તે પહેલા જ આગ લાગી

ગામના પાદરમાં પાર્ક કરેલી બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, આગમાં બસ બળીને ભસ્મિભૂત આગના બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નહીં ભાવનગરઃ જિલ્લાના બજુડ ગામમાં એક પટેલ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો, અને જાન માટે લકઝરી બસ ગામના પાદરમાં આવીને પાર્ક કરવામાં આવી હતી. આજે સવારે જાનૈયાઓ તૈયાર થઈને બસમાં બેસવા માટે જતા હતા. તે સમયે બસના એન્જિનમાં […]

કંડલા એસઈઝેડ સેકટર-2માં આવેલી કાપડની બે ફેકટરીમાં લાગી ભીષણ આગ

પ્રથમ ફેકટરીમાં લાગેલી આગ બીજી ફેકટરીને ચપેટમાં લીધી ફાયર ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી આગથી કોઈ જાનહીની નહીં પણ લાખોનું નુકસાન ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં સેકટર-2માં આવેલી એક કાપડની ફેકટરીમાં આગ લાગી હતી, અને જોતજોતામાં આગ પ્રસરીને બાજુમાં આવેલી કાપડની ફેકટરીને પણ લપેટમાં લીધી હતી. આગની જાણ થતાં કંડલા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code