1. Home
  2. Tag "first meeting"

એક દેશ, એક ચૂંટણીઃ સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠકમાં બે બિલ રજૂ કરાશે

નવી દિલ્હીઃ આજરોજ સંસદમાં જેપીસીની પ્રથમ બેઠક એક દેશ એક ચૂંટણી અંગે યોજાશે. આ બેઠક બંધારણ (એકસો અને 29મો સુધારો) બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 ની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને આ બે મુખ્ય બિલોથી માહિતગાર કરવાનો છે. આ બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ […]

અમદાવાદ: ડિવિઝનલ રેલ્વે ગ્રાહક સલાહકાર સમિતિની પ્રથમ બેઠકનું આયોજન

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર નવી રચાયેલી ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)ની પ્રથમ બેઠકનું આયોજન ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માએ કમિટીના સભ્યોને અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી […]

એક દેશ એક ચૂંટણીઃ રામનાથ કોવિંદની આગેવાનીમાં કમિટીની પ્રથમ બેઠક 23મીએ મળશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની એક દેશ એક ચૂંટણીની કવાયત વચ્ચે કેન્દ્ર સરકારે ખાસ કમિટીની રચના કરી છે. તેમજ કમિટીના ચેરમેન દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને બનાવવામાં આવ્યાં છે. દરમિયાન આગામી 23મી સપ્ટેમ્બરના રોજ આ કમિટીની બેઠક મળશે. સમગ્ર દેશમાં હાલ એક દેશ એક ચૂંટણી મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જે માટે કેન્દ્ર સરકારે પૂર્વ […]

પોલીસ કર્મચારીના પ્રશ્નો ઉકેલવા રચાયેલી કમિટીની પ્રથમ બેઠક કાલે બુધવારે મળશે

ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે આપવાની માગણી સાથે આંદોલન શરૂ થતાં સરકારે પ્રશ્નોને ઉકેલ માટે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિની પ્રથમ બેઠક આવતીકાલે તા.3જીને બુધવારે ગાંધીનગર ખાતે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્યના છ જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામા આવ્યા છે. જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆતો પણ સાંભળવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં આવતી કાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code