પાકિસ્તાનની જેલમાં માછીમારો સહિત 319 ભારતીય બંધ
દિલ્હીઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં 270 જેટલા માછીમારો સહિત 319 જેટલા ભારતીય બંધ છે. બીજી તરફ ભારતની વિવિધ જેલમાં 77 માછીમારો સહિત 340 પાકિસ્તાની નાગરિકો બંધ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન દર વર્ષે બે […]


