1. Home
  2. Tag "Fit India Freedom Run"

ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન 2.0: અમરેલી, વડોદરા અને અરવલ્લીમાં ફ્રીડમ દોડ યોજાઈ

દિલ્હીઃ ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા મથકો અને દેશભરના 75 ગામોમાં ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વડોદરામાં પણ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનને પ્રસ્થાન કરાવવા માટે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના બીજેપી પ્રમુખ ડૉ. વિજય […]

સમગ્ર દેશના દરેક જિલ્લામાં 75 ગામો, આશરે 750 જિલ્લાઓમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન આયોજિત થશે: અનુરાગ ઠાકુર

ભારતની આઝાદીના 75 વર્ષોની ઉજવણી કરતા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન નિશિથ પ્રમાણિકે 13મી ઑગસ્ટે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0ના દેશવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ અવસરે ઉપસ્થિત રહેલા લોકોમાં રમતગમત વિભાગના સચિવ રવિ મિત્તલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code