અમદાવાદમાં પથ્થરમારાના બનાવમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોના જામીન સેશન્સ કોર્ટે કર્યા નામુંજર
અમદાવાદઃ કોંગ્રેસના અગ્રણી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દપ સમાજ વિશે આપેલા નિવેદનના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યલય પર પ્રદર્શન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. દરમિયાન કોંગ્રેસના […]