ઉત્તરપ્રદેશમાં કન્ટેનર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત
બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કન્ટેનર સાથે કાર અથડાતાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બસ્તી-અયોધ્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોટવા નજીક એક કાર એક કન્ટેનર સાથે અથડાઈ […]