સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યનો આપઘાતનો પ્રયાસ, બેના મોત
વડાલીના સગર પરિવારના 5 સભ્યોએ એકસાથે ઝેર પીધું માતા-પિતાનું મોત, 3 સંતાનો સારવાર હેઠળ સામુહિક આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી વડાલીઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં અરેરાટી વ્યાપી ગઈ […]